ડિમેન્શિયા વાળી વ્યક્તિને જો હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો ઘણી તકલીફો ઉભી થાય છે. હોસ્પિટલો, નર્સિંગ હોમમાં આવી વ્યક્તિની ખાસ જરૂરિયાતો ને ધ્યાન આપવાની સગવડ હોતી નથી. સ્ટાફને અનેક વાર સમઝાવવા તથા ખાસ સૂચનો વારંવાર આપવા છતાં આ તકલીફ રહે છે એવું ઘણાનનું કહેવું છે.
જે વ્યક્તિ ડિમેન્શિયાના કારણે આજે શું જમ્યા અથવા આજે શું તારીખ છે તે કહી નથી શકતા તેમના પાસેથી મેડીકલ પ્રોફેશનલ તેમની કેસ હીસટરી થ્થે બીમારીના લક્ષણ પૂછવાનો આગ્રહ રાખે છે. અને તેઓ તેમને નોર્મલ વ્યક્તીને સુચના આપે તેમ આપે છે.
ઇંગ્લેન્ડમાં હોસ્પિટલો માં ડિમેન્શિયા વાળા લોકો માટે કાળજીનું સ્તર એક નવા રીપોર્ટમાં 'પુવર', એવું વર્ણવ્વામાં આવ્યું છે. એક લેખ આ મુદ્દાઓ ચર્ચા કરે છે. તેમાં ધ્યાનમાં આવ્યું છે કે ડિમેન્શિયા વાળી વ્યક્તિઓ ઘણીવાર ખોરાક વગર રહી જાય છે, તેઓ પોતાની જરૂરિયાતો વિષે વાત કરી શકતા નથી તેથી કોઈ પીડા થતી હોય, દુખતું હોય તો કહી નથી શકતા. સ્ટાફ દર્દીઓની જરૂરિયાતો સમઝતા નથી અથવા તેમની જરૂરિયાતોના જે સંકેત છે, જેવા કે, વર્તનમાં ફેરફાર, મુડમાં ફેર, તે પરખી શકતા નથી. જે માહિતી મળે છે તે જુદી જુદી સેવા આપનારમાં શેર કરવામાં આવતી નથી.
ભારતમાં મેડિકલ અને હોસ્પિટલ સેવાઓ હજુ પણ ડિમેન્શિયા વાળી વ્યક્તિને અન્ય દર્દીઓની જેમજ સારવાર કરવામાં આવે છે. આ સેવાઓને ડિમેન્શિયા મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે સૌએ આગળ થવું પડશે. માર્ગ ઘણો લાંબો છે.