|
An illustrated book about dementia in Gujarati.
Presently we are unable to deliver, but it can be picked up in person in Ahmedabad An online version should be out soon! |
ડિમેન્શિયા વિશે એક સરળ પુસ્તક
હાલમાં અમે ડિલિવરી કરવા માટે અસમર્થ છીએ. અમદાવાદમાં રૂબરૂ મળી શકે છે. અમે ઉપલબ્ધતા માટે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. Contact: [email protected] |
|
કોફી ટેબલ બુક:
પાકા પુઠામાં રૂ. ૪૫૦/- પોકેટ બુક:
રૂ. ૬૦/- |
ગુજરાતીમાં સ્મુતીભ્રંશ, ચિત્તભ્રમ, તરીકે ઓળખાતા ડિમેન્શિયા વિષે સરળ ભાષામાં લખાયેલું પુસ્તક.
નાના-મોટા સૌના માટે લખાયેલું આ પુસ્તક જરૂર વાંચજો અને વંચાવજો. ચિતડું ચોરાયું
|
Get it directly from us
|
વધારે પ્રમાણમાં અથવા તમારા સંદેશ અને નામ સાથે વિશેષ પુસ્તક મુદ્રણ પણ કરાવી શકાય છે. |