શું તમે ડિમેન્શિયા વાળી વ્યક્તિની સંભાળ લઈ રહ્યા છો? શું તમે ડિમેન્શિયા વિષે વધારે જાણવા ઈચ્છો છો? હવે ગુજરાતી તથા હિન્દીમાં તમે ડિમેન્શિયા વિષે વધુ જાણકારી મેળવી શકો છો. બેંગ્લોરમાં રહેતા, સ્વપ્ના કિશોરે ડિમેન્શિયા વિષે હિન્દીમાં સુંદર રીતે વેબસાઈટ બનાવી છે. તેમાં ડિમેન્શિયા વિષે ઘણી વાતો કરી છે, અને ઘણા જોવા જેવા વીડિઓ પણ છે. તેની સાઈટ નું નામ છે dementiahindi.com
બીજી સાઈટ જેમાં હિન્દીમાં ડિમેન્શિયા વિષે જાણવા મળી શકે તે છે oldagesolutions.org
ગુજરાતીમાં માહિતી મેળવવાનું બીજું ઓનલાઈન સ્થળ છે alzheimers.org.uk જ્યાંથી તમે pdf રૂપે જાણકારી વાળી ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.
હું પણ ધીમે ધીમે ગુજરાતીમાં વધારે જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહી છું. મિત્રો તથા શુભેચ્છકોની મદદથી કાર્ય આગળ વધી રહ્યું છે.