દસ અલ્ઝાઈમર્સના ચેતવણીના ચિન્હો
૧• યાદશક્તિ નો એવો અભાવ જે રોજીંદા જીવનમાં તકલીફ ઉભી કરે
૨• તજવીજ કરવામાં અથવા મુશ્કેલી ઉકેલવામાં તકલીફ 3• ઘરમાં, વ્યવસાયમાં, અથવા પ્રવૃત્તિઓમાં સામાન્ય અને જાણીતા . કામ પુરા કરવામાં તકલીફ ૪• સમય અને સ્થળ વિષે ગુંચવણ ૫• જોએલી છબીઓ અને અવકાશી સંબંધો સમજવામાં તકલીફ. ૬• શબ્દો બોલવામાં અથવા લખવામાં નવી તકલીફો ૭• વસ્તૂઓ ખોટી જગ્યાએ મુકવી અને યાદ ના રહેવાથી પાછા . પગલા કરી ગોતી ના શકાય. ૮• ઓછી અથવા ખરાબ નિર્ણય શક્તિ ૯• વ્યવસાય અને સમાજને લગતી પ્રવૃત્તિઓથી દૂર રહેવું ૧૦• મનોભાવ અને વ્યક્તિત્વમાં ફેરફાર થવો |
વૃદ્ધાવસ્થામાં કયા ફેરફાર અલ્ઝાઈમરની નિશાની હોય શકે તે જાણવું જરૂરી છે. વહેલું નિદાન થાય તો આગલી જિંદગીમાં આવનાર પરિસ્થિતિને સમજ્હીને તેના માટે પ્રબંધ કરી શકાય. 10 એવા ચિન્હો છે જે અલ્ઝાઈમર્સની વહેલી નિશાની હોય શકે. જો તમને એવું લાગે કે તમને અથવા તમારા પરિવારમાં કોયને અલ્ઝાઈમર્સ હોય શકે તો જરૃર ડાકટરની સલાહ લેવી.
|