૧૦૦ વર્ષની ઉમર સુધીં પહોંચનારા, સેન્ચુરી કરનાર વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સ માં આવેલ આ કાર્ટૂનમાં જુદા જુદા રાજ્યોમાં ૧૦૦ વર્ષના અને તેથી વધારે ઉમર સુધી પહોંચનારા ની સંખ્યા બતાવી છે. જયારે ઉત્તર પ્રદેશમાં એક લાખ લોકો દીઠ ૯૯ વ્યક્તિ ૧૦૦+ વર્ષની છે, ગુજરાતમાં ૪૪ વ્યક્તિ છે.
આપણો સમાજ બદલાય રહ્યો છે. વૃદ્ધ જણો ની માત્રા વધી રહી છે. આ સ્થિતિ ને સમજવાની જરૂર છે.
આપણો સમાજ બદલાય રહ્યો છે. વૃદ્ધ જણો ની માત્રા વધી રહી છે. આ સ્થિતિ ને સમજવાની જરૂર છે.